હરિઃૐ સત્સંગ મંડળ-અમદાવાદની વેબસાઇટમાં સ્વજનોનું સ્વાગત છે.
હરિઃૐ સત્સંગ મંડળ-અમદાવાદની સ્થાપના ૧૯૭૫માં મે માસમાં પૂજ્ય મોટાની
અનુમતિથી અમીન સોસાયટીમાં થઇ હતી.આ પ્રસંગે પૂજ્ય મોટાઍ જ્ણાવેલુંકે
"આ તમારી પ્રવૃતિ ચાલશે. જૂનાં સ્વજનો જશે અને નવાં સ્વજનો જોડાશે.
આ મંડળ ચાલુ રહેશે."
મને સહારો પ્રભુ આપનો છે તેના પ્રમાણો મળતા રહે છે
પરંતુ મારું મન ધૈર્ય ચૂકે હજીયે ના નિર્ભય તે બને છે
Hari:Om
Uplifting our society is my mission.
How can our country rise if we do not cultivate virtues like courage, bravery, spirit of adventure, etc. in our society and in our country?
There is a famine of merit and virtues in society. True service to society is to make efforts to eradicate this famine. Faith or religion will
not be sustained without cultivation of such virtues and merit in society.This gross body composed of five elements is destroyed, its subtle
ethereal(invisible) body escapes it. With it, merit and virtues other qualities,etc. travel to next birth.Hence the best and noblest charity is in
promotion of such activities as enable us to develop merit and virtues noble qualities.
- Shri Mota
પ્રભુનું નામ લીધા તે સતત કરજો હ્રદય માંહે
પ્રભુ સારું બધું કરશે હ્રદય વિશ્વાસ ધરજો તે
જીવનનો બધો ભાર જેના શીતળ છાંયડે
ખંખેરી માનવી નાંખે ઍવું તો સંતવૃક્ષ છે
નિરંતરે ભજે ભાવે હરિને જે ઊંડે હ્રદે
હરિ તેને બધી રીતે સંભાળેછે જ જીવને
કૃપાથી જો સરે કામ ઍવું જો ઇચ્છતા જ હો
કૃપાના કરનારાની સાથે સંબંધ કેળવો
તારી ચિંતા તું કરે ઍથી વિશેષ હરિ કરે
સંભારેછે હરિને જે સંભાળતો પ્રભુ તેહને
Friends please join "Jivan Rasik Pujya Shree Mota" group in Facebook.
Biography of Pujya Shree Mota (99 Pages word document)
pujya_mota_biography.doc | |
File Size: | 660 kb |
File Type: | doc |