More Websites of Shree Mota
સાધનામર્મ
૧. મુખથી કે મનમાં જાગૃતપણે જપ, સાથે સાથે હદય પ્રવેશે ધ્યાન તથા ચેતનના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ. ૨. પ્રત્યેક પળે સતત સમર્પણ, સારુ તેમજ નરસું બંન્નેનું. ૩. સાક્ષીભાવ, જાગૃતિ, વિચારોની સાંકળ ન જોડો. ૪. બને તેટલું વધુ વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો અને ખુબ ખુબ શરણભાવ જીવનમાં ચેતના પૂર્વકની જાગૃત્તિથી કેળવ્યા કરો. ૫. आग्रहो- પ્રભુચિંતવન સિવાયના સર્વ આગ્રહો છોડો, નમ્રતા કેળવો, શૂન્ય થવાનું ધ્યેય રાખો. ૬. ખુબ ભાવપૂર્વક હદયસ્થ રહીને આર્દ્ર અને આર્તભાવથી પ્રાર્થના કરો, ભગવાનને સર્વ સુખદુ:ખ જણાવતા રહો, તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢ સબંધ બાંધો, મનમાં કશું એ ધોળાવા ન દો. ખાલી રહો. ૭. આવી પડતા કામો પ્રભુના સમજો, જરાએ કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો. પ્રત્યેક પ્રસંગ-બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ઘટે. પ્રત્યેક પ્રસંગ પાછળ પ્રભુનો ગૂઢ, શુભ સંકેત રહેલો છે. ૮. આત્મલક્ષી-અતર્મુખી થાઓ, માત્ર પોતાની દૂનિયામાં વસો. જાણી-જોઇને જાતને સંડોવવાદો નહીં. ૯. પર(પારકાની) સેવા પ્રભુની સેવા સમજો, સેવા લેનાર, સેવા દેનાર ઉપર, સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે. રામે આપ્યું છે અને રામને દઇએ છીએ, ત્યાં 'મારુ મારુ' ક્યાં રહ્યું ? તારુ આ જગતમાં છે શું ? ૧૦. પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત, વ્યવહાર આપણા ધ્યેયને વેગ આપે એવા ખાસ હેતુસર, હેતુનું લક્ષ જીવતું રાખીને કરવા, વાંચતી-લખતી વખતે અને પ્રત્યેક કર્મ કરતી પળે ભાવની સ્મરણ ધારણાનો અભ્યાસ કેળવ્યા કરો. ૧૧. વૃત્તિનું મૂળ શોધો, તેનું પૃથક્કરણ કરો. તેમાં ભેળવાયા વિના તેને તટસ્થતા પૂર્વક અને સ્વસ્થતાપૂર્વક નિહાળો. ૧૨. પ્રભુની પ્રત્યેક કળા, સૌંદર્ય, રમ્યતા, વિશુધ્ધતા આદિ પ્રસાદીઓમાં રહેલા ભાવનું, તેને તેને અનુરૂપ ભાવનું, આપણામાં ત્યારે અવતરણ થવા પ્રાર્થના કરવી. ૧૩. ઊર્મિ, આવેશ અને લાગણીને એમ ને એમ વહી જવા ન દો, તેમજ તેમાં ભેળવાઇ પણ ન જાઓ. તેનો સાધનામાં ઉપયોગ કરો, તાટસ્થ્ય કેળવો. ૧૪. જમતી વખતે અને પાણી પીતી વખતે જીવનમાં ચૈતન્યશક્તિના અવતરણની પ્રાર્થના કરવી. ૧૫. સ્થૂળનો ખ્યાલ ત્યજીને સૂક્ષ્મતત્વને નજર સામે રાખો. વૃત્તિની શુધ્ધિ કરો, ભાવની વૃધ્ધિ કરો. ૧૬. પ્રભુ સચરાચર છે. आत्मवत् सर्वभूतेषुની ભાવના કેળવો. ૧૭. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ઊજળી બાજુ જુઓ. કોઇનાય કાજી ન થાઓ, કશાય ઉચર ઝટ અભિપ્રાય ન આપો, વાદવિવાદ ના કરો, પોતાનો આગ્રહ ન રાખો, બીજાઓમાં શુભ હેતુઓનું આરોપણ કરો, માનસિક અને સાર્વત્રિક ઉદારતા જીવનમાં પ્રગટાવો, ખુભ પ્રેમભાવ કેળવો, પ્રકૃત્તિનું રૂપાંતર કરવાનું છે? તે લક્ષમાં રાખીને પ્રકૃત્તિવશ ન થતા કર્મોની ઉપરવટ વર્તો. ફળની આસક્તિ છોડો. પોતાને થતા અન્યાયો-આવી પડતા દુ:ખો-આદિનું મૂળ પોતાનામાં જ છે એમ દ્રઢાવો, ગુરુમાં પ્રેમભક્તિભાવ દ્રઢતર કર્યા કરો. અભીપ્સા, ઇન્કાર અને સમર્પણનો ત્રિવેણીસંગમ ઉદ્દભવાવો, સદાય પ્રસન્નતા પ્રવર્તાવો, કૃપા અને પુરુષાર્થના યુગલને જીવનમાં ઉતારો, પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો, મન નિ:સ્પંદ કરો, રાગદ્રેષ નિર્મૂળ કરવાની જાગૃત્તિ રાખો, થયેલા આધ્યાત્મિક અનુભવો રોજિંદા વ્યવહારમાં જીવતા કરો, કયાંયે કશામાંથી ભાગવાનું ના હૌય, યદ્યચ્છા જે આવી મળે તે પ્રભુપ્રસાદી ગણીને તેને વધાવી લો, ક્યાંય કોઇની સરખામણી ના કરો, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ એ મનની ભ્રમણા છે, જીવનસાધના સારુ સર્વ કંઇ સાનુકૂળ જ હોય છે, પ્રભુમય-તેના મૂક યંત્ર-થવાની જ બસ એક ઉત્તેજના હવે જીવનમાં રાખો. ૧૮. કર્મમાં, કર્મનું મહત્વ નથી, પરંતું જીવનના ભાવનું સતત એકધારૂ, જીવતું ચિંતન રહ્યાં કરે એ સવિવિશેષપણે મહત્વનું છે. તેવૅ જીવતો અભ્યાસ કરમ કરતુ પળે કેળવવો.
Shree Sadguru
Shree Sadguru does not mean a human body, nor his or her genuine or intellectual brilliance, etc. Guru means that power of knowledge which enables us to understand how and why each and every object of the Universe becomes conneceted to the Supreme Power of Cosmic Consciousness.
Sadguru is not an idol made of clay, but an essential aspect or dimension of Consciousness. Nothing significant can be gained by us by only knowing a Sadguru or by living with him.
It rarely happens that a common soul or a human being steeped in worldliness develops a bond of love with a Sadguru or a realized soul of noble nature.
The Sadguru's body is not an instrument made for our use. Our means of contact is the Sadguru's 'bhava', power of Being, the Energy-flow of his Consciousness (with which we must establish rapport).
Sadguru is not an idol made of clay, but an essential aspect or dimension of Consciousness. Nothing significant can be gained by us by only knowing a Sadguru or by living with him.
It rarely happens that a common soul or a human being steeped in worldliness develops a bond of love with a Sadguru or a realized soul of noble nature.
The Sadguru's body is not an instrument made for our use. Our means of contact is the Sadguru's 'bhava', power of Being, the Energy-flow of his Consciousness (with which we must establish rapport).
Bhava
The 'bhava' or feeling being formed slowly and getting stronger within oneself during one's efforts towards spiritual development has to be translated into action assigned to one by birth or destiny. If the 'bhava' for sublime or noble living fails to be established in one's action, its descent cannot become effective in a concrete form.
Our society lives under a strong illusion that one can lead a life of devotion by engaging oneself in visits to temples, 'seva-pooja', ceremonious worship, listening to scriptures, and singing devotional songs, etc. such a kind of social behaviour is based on ignorance and gross base instances. If all such activities are not inspired by 'bhava', or true feeling, in one's daily routine, such a convention-based life cannot be called 'living' at all.
Our society lives under a strong illusion that one can lead a life of devotion by engaging oneself in visits to temples, 'seva-pooja', ceremonious worship, listening to scriptures, and singing devotional songs, etc. such a kind of social behaviour is based on ignorance and gross base instances. If all such activities are not inspired by 'bhava', or true feeling, in one's daily routine, such a convention-based life cannot be called 'living' at all.
Love ('Prem')
A liberal mind is only the first step to Love. To tolerate behaviour of individuals of diverse dispositions, differences of nature, of various perceptions, who come into our contact according to circumstances, is only the beginning of love, and also to endure silently, ungrudgingly, without complaint, hurtful words or sarcastic remarks, insulting, unjust behaviour of arrogant, hostile, indifferent nature, a series of false accusations, darts of improper words aimed to hurt, arrows stronger than steel, all such to bear and suffer, is true nobility of mind. But true love has no such sense of hurt or pain, etc. Love can calmly accept and endure without feeling disturbed even in the least, so many of such physical and psychological barriers and hurdles.
HOW MOTA KEPT HIS WORD
Our friends, relatives and loved ones
Can never tell us or be sure,
When they will pass away…
Indeed, we all are unaware
Of this unanswered mystery
And why it must so happen at all !
Even Rama, the Prince, couldn’t foresee
The abducting of his beloved Sita;
Nor did Mahatma Gandhiji,
Predict his own sudden “He Rama !”
* * *
But MOTA of Hari:Om Ashrams
Declared in writing, well in time,
Why he was ready to quit this world
And, as we know, he kept his word!
Perhaps, the unknown spirit,
Our airy, invisible soul,
Somehow remaining imprisoned
Within this mortal coil,
Wishes to be one with open space,
Go back to whence it came,
Or just to dissolve for ever
into unknown Infinity !
Who knows what happens then
And why, though happen it must,
We do not know, and Science cannot tell.
But sages call it Mukti or Moksha,
Nirvana, Liberation, Deliverance,
Nirvikalpa Samadhi, end of all…
Philosophers name it Instant Realization !
But are’nt all these mere names,
Words, labels, images, concepts,
Ideas which make no sense at all,
And fail to reveal the Truth or Reality ?
(14 Oct. 2011) --H.G. Chhikniwala
Our friends, relatives and loved ones
Can never tell us or be sure,
When they will pass away…
Indeed, we all are unaware
Of this unanswered mystery
And why it must so happen at all !
Even Rama, the Prince, couldn’t foresee
The abducting of his beloved Sita;
Nor did Mahatma Gandhiji,
Predict his own sudden “He Rama !”
* * *
But MOTA of Hari:Om Ashrams
Declared in writing, well in time,
Why he was ready to quit this world
And, as we know, he kept his word!
Perhaps, the unknown spirit,
Our airy, invisible soul,
Somehow remaining imprisoned
Within this mortal coil,
Wishes to be one with open space,
Go back to whence it came,
Or just to dissolve for ever
into unknown Infinity !
Who knows what happens then
And why, though happen it must,
We do not know, and Science cannot tell.
But sages call it Mukti or Moksha,
Nirvana, Liberation, Deliverance,
Nirvikalpa Samadhi, end of all…
Philosophers name it Instant Realization !
But are’nt all these mere names,
Words, labels, images, concepts,
Ideas which make no sense at all,
And fail to reveal the Truth or Reality ?
(14 Oct. 2011) --H.G. Chhikniwala
GRACE (KRUPA) -Pujya Shree Mota (272 pages English-Gujarati PDF File)
Strategies al-strategies-business/ " target="_blank" title="Strategies " style="font-family: Geneva, Arial, Helvetica, sans-serif; font-size: 10px; text-decoration: none; color: #314321">Strategies